પ્રાથમિક અને દ્વિતીયક એમાઈન વચ્ચેનો તફાવત શેના દ્વારા પારખી શકાય છે?
$(i)$ હિન્સબર્ગ કસોટી
$(ii)$ કાર્બાઈલ એમાઈન કસોટી
$(iii)$ હોફમેન મસ્ટર્ડ ઓઈલ કસોટી
$(iv)$ $HNO_2$ કસોટી

  • A
    માત્ર $i$ અને $iii$
  • B
    માત્ર $i, ii$ અને $iv$
  • C
    $i, ii, iii$ અને $iv$ બધા
  • D
    માત્ર $ii$ અને $iii$

Explore More

Similar Questions

મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ એમાઇન .......... છે.

$p$-ટોલ્યુઈડિન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને એક સંયોજન બનાવે છે,જે $aq. H_2SO_4$ સાથે ઉકાળતા ........ નીપજો આપે છે.

નીચેના સંયોજનોને વધતી જતી બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. (સૌથી નિર્બળ $\to$ સૌથી પ્રબળ)

નીચેની કાર્બનિક પ્રક્રિયા શ્રેણીને ધ્યાનમાં લો. નીચેનામાંથી અંતિમ નીપજ $(X)$ પસંદ કરો (બધી મધ્યવર્તી પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજને ધ્યાનમાં લો).

એક એરોમેટિક સંયોજન $A$ ની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગરમ કરતા સંયોજન $B$ મળે છે,જે $Br_2$ અને $KOH$ સાથે ગરમ કરતા $C_6H_7N$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $C$ આપે છે. સંયોજનો $A, B$ અને $C$ ના બંધારણો અને $IUPAC$ નામ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo