નર અને માદા જન્યુજનકનો પ્રાથમિક વિકાસ બીજાણુધાનીમાં જ થાય છે,તે શેમાં જોવા મળે છે?

  • A
    સેલાજીનેલા
  • B
    હંસરાજ
  • C
    પાઈનસ
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૂથ ભ્રૂણધારી (Embryophyta) નું સાચું જૂથ દર્શાવે છે?

આપેલ આકૃતિ માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેના વિધાનો $(A-E)$ વાંચો અને તેની પછીના પ્રશ્નનો જવાબ આપો.
$(A)$ લિવરવર્ટ્સ,મોસ અને હંસરાજમાં જન્યુજનક (gametophytes) મુક્તજીવી હોય છે.
$(B)$ અનાવૃત બીજધારી (Gymnosperms) અને કેટલાક હંસરાજ વિષમબીજાણુક (heterosporous) હોય છે.
$(C)$ $Fucus$,$Volvox$ અને $Albugo$ માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું (oogamous) હોય છે.
$(D)$ લિવરવર્ટ્સમાં બીજાણુજનક (sporophyte) મોસ કરતા વધુ જટિલ હોય છે.
$(E)$ $Pinus$ અને $Marchantia$ બંને એકસદની (dioecious) છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?

નીચેનામાંથી કયા સેટમાં કશાધારી નરજન્યુ જોવા મળે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નાતાલવૃક્ષ (Christmas tree)$(i)$ બેનીટાઇટીસ (Bennettites)
$(B)$ અશ્મિભૂત વનસ્પતિ$(ii)$ સાઇકસ (Cycas)
$(C)$ સુશોભન માટેની વનસ્પતિ$(iii)$ ઓરોકેરિયા (Araucaria)
$(D)$ વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ$(iv)$ સીકોઇયા (Sequoia)
$(v)$ થુજા (Thuja)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo