નીપજો $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

  • A
    $3$-હાઇડ્રોક્સીબેન્ઝાઇલ બ્રોમાઇડ અને $3$-હાઇડ્રોક્સીફિનોલ
  • B
    $3$-હાઇડ્રોક્સીબેન્ઝાઇલ બ્રોમાઇડ અને $3$-બ્રોમોફિનોલ
  • C
    $3$-બ્રોમોબેન્ઝાઇલ આલ્કોહોલ અને $3$-હાઇડ્રોક્સીફિનોલ
  • D
    $3$-બ્રોમોબેન્ઝાઇલ બ્રોમાઇડ અને $3$-બ્રોમોફિનોલ

Explore More

Similar Questions

$413 \text{ K}$ તાપમાને આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઈથર બનાવવા માટે કયા પ્રકારની ક્રિયાવિધિ અનુસરવામાં આવે છે?

નીચેનાં રૂપાંતરણોની પ્રક્રિયાઓ લખો.
$1.$ પ્રોપીનમાંથી પ્રોપેનાલ
$2.$ ઇથેનોલમાંથી તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઈથર

ડાયઈથાઈલ ઈથર અને મિથાઈલ $n$-પ્રોપાઈલ ઈથર એ . . . છે.

નીચેનામાંથી કયા સંયોજનની સોડિયમ ધાતુ સાથે કોઈ પ્રતિક્રિયા થતી નથી?

જ્યારે ડાયઈથાઈલ ઈથરની પ્રક્રિયા ઠંડા $HI$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo