નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ શું છે?

  • A
    $2$-ઇથાઇલ-$6$-મિથાઇલસાયક્લોહેક્ઝેનોન
  • B
    $2,2$-ડાયઇથાઇલસાયક્લોહેક્ઝેનોન
  • C
    $2$-ઇથાઇલ-$2$-મિથાઇલસાયક્લોહેક્ઝેનોન
  • D
    $2,6$-ડાયમિથાઇલસાયક્લોહેક્ઝેનોન

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં સંયોજન $(X)$ શું છે?

એક કાર્બનિક સંયોજન $A$ એ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

નીચેનામાંથી કયું કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન $2, 4-DNP$ સાથે રંગીન સ્ફટિકમય સંયોજન આપશે?

નીચેની પ્રક્રિયાની અંતિમ નીપજ/નીપજો કઈ છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo