પ્રક્રિયાની નીપજ $(X)$ શું છે?

  • A
    એલાઈલ લેક્ટેટ
  • B
    લેક્ટિક એસિડ એલાઈલ એસ્ટર
  • C
    ઈથાઈલ લેક્ટેટ
  • D
    એલાઈલ પાયરુવેટ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \stackrel{\Delta}{\longrightarrow} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \underset{\text{Red P}}{\stackrel{HI}{\longrightarrow}} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \stackrel{P_4 O_{10}}{\longrightarrow} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

પ્રક્રિયા $Ph-COOH + NaHC^*O_3 \to \text{Product}$ માં,લેબલ થયેલ કાર્બન $C^*$ નીચેનામાંથી કઈ નીપજમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવા પર ડીકાર્બોક્સિલેશન (decarboxylation) પ્રક્રિયા આપશે?

એક કાર્બનિક સંયોજન $(A)$ (આણ્વીય સૂત્ર $C_{8}H_{16}O_{2}$) નું મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જળવિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ $(B)$ અને આલ્કોહોલ $(C)$ મળે છે. $(C)$ નું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા $(B)$ મળે છે. $(C)$ નું નિર્જલીકરણ કરતા બ્યુટ$-1-$ઈન મળે છે. પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo