આપેલ પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

  • A
    $3-$ઈથાઈલનાઈટ્રોબેન્ઝીન
  • B
    $3-$ઈથાઈલએનિલીન
  • C
    $4-$નાઈટ્રોએસીટોફિનોન
  • D
    $2-$ઈથાઈલનાઈટ્રોબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીને ધ્યાનમાં લો:
$(CH_3)_2C=CH_2 \xrightarrow[\text{(2) } Zn/H_2O]{\text{(1) } O_3} X + Y$
$X + Y \xrightarrow[\text{(2) } \Delta]{\text{(1) મંદ } NaOH} Z$
'$Z$' નું $IUPAC$ નામ શું છે?

નીચેની પ્રક્રિયામાંથી મુખ્ય નીપજ શોધો:

નીચેનામાંથી કયું શિફ્ટના પ્રક્રિયકને (Schiff's reagent) ગુલાબી રંગમાં ફેરવતું નથી?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો:
Isopropyl benzene $\xrightarrow{O_2} x$ $\xrightarrow[H_2 O]{H^{+}} y + z$
$z$ વિશેનું ખોટું વિધાન કયું છે?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયોફિલિક એડિશન (કેન્દ્રાનુરાગી યોગશીલ) પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo