$Funaria$ નો પ્રતંતુ (Protonema) કેવો હોય છે?

  • A
    સુકાયક (Thalloid)
  • B
    પર્ણમય (Foliose)
  • C
    તંતુમય (Filamentous)
  • D
    કવચમય (Crustaceous)

Explore More

Similar Questions

દ્વિઅંગી (બ્રાયોફાયટ્સ) વનસ્પતિઓની જલીય પૂર્વજતા નીચેનામાંથી શેના દ્વારા સાબિત કરી શકાય છે?

બ્રાયોફાઇટ્સને લીલ (algae) થી અલગ કરી શકાય છે,કારણ કે તેઓ

$Funaria$ વિશે નીચેના વિધાનો વાંચો અને સાચા વિકલ્પો પસંદ કરો.
$(a)$ જન્યુજનક $(Gametophyte)$ એ પ્રભાવી વનસ્પતિ દેહ છે.
$(b)$ બીજાણુજનક $(Sporophyte)$ એ ફૂટ, સીટા અને કેપ્સ્યુલમાં વિભેદિત હોય છે.
$(c)$ $Gemmae$ એ અલિંગી, લીલી, બહુકોષીય કલિકાઓ છે જે થેલસ પર જોવા મળે છે.
$(d)$ બીજાણુજનક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

ભારતમાં કયા સ્થળને "લિવરવર્ટ્સની સુવર્ણ ખાણ" (The Golden Mine of Liverworts) કહેવામાં આવે છે?

$Funaria$ માં,રાઈઝોઈડ્સ (મૂલાંગો) માં $20$ રંગસૂત્રો હાજર હોય,તો કેલિપ્ટ્રા,થીકા અને ફૂટમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo