વરસાદ $30 \,m/s$ ની ઝડપે શિરોલંબ નીચે પડી રહ્યો છે. એક માણસ $10 \,m/s$ ની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવે છે. તો તે વરસાદને શિરોલંબ સાથે કેટલા ખૂણે પડતો જોશે?

  • A
    $\tan^{-1}(1/3)$ પશ્ચિમ તરફ
  • B
    $\tan^{-1}(3)$ પશ્ચિમ તરફ
  • C
    $\tan^{-1}(1/3)$ પૂર્વ તરફ
  • D
    $\tan^{-1}(3)$ પૂર્વ તરફ

Explore More

Similar Questions

એક હોડી સ્થિર પાણીમાં $8 \, km$ જઈને પાછા આવવા માટે $2 \, h$ નો સમય લે છે. જો પાણીનો વેગ $4 \, km/h$ હોય,તો $8 \, km$ પ્રવાહની સામે (upstream) જઈને પાછા આવવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

સ્થિર પાણીમાં તરવૈયાની ઝડપ $20 \; m/s$ છે. નદીના પાણીની ઝડપ $10 \; m/s$ છે અને તે પૂર્વ દિશામાં વહી રહી છે. જો તે દક્ષિણ કિનારે ઉભો હોય અને નદીને ટૂંકા રસ્તે ઓળંગવા માંગતો હોય,તો તેણે ઉત્તર દિશાની સાપેક્ષમાં કેટલા ખૂણે તરવું જોઈએ? ......$^o$ પશ્ચિમ.

રામ $6 \, m/s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ $6 \, m/s$ ની ઝડપે ઉત્તરથી $30^{\circ}$ પૂર્વ દિશામાં ગતિ કરે છે. તેમના સાપેક્ષ વેગનું મૂલ્ય ........ $m/s$ છે.

બે અવલોકનકારો એક ગતિશીલ પદાર્થનું અવલોકન કરે છે અને એક અવલોકનકાર બે ગતિશીલ પદાર્થોનું અવલોકન કરે છે. આ પરિસ્થિતિઓમાં સાપેક્ષ વેગનો ખ્યાલ સમજાવો.

બે કાર વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે દર સેકન્ડે $8\,m$ નજીક આવે છે. જ્યારે તેઓ સમાન દિશામાં મુસાફરી કરે છે ત્યારે તેઓ દર સેકન્ડે $0.8\,m$ નજીક આવે છે. તો બંને કારની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo