પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \to 2HI_{(g)}$ માટે,$\Delta H = -12.40 \ kcal$ છે. આ મુજબ,$HI$ ની સર્જન ઉષ્મા (heat of formation) ......$kcal$ થશે.

  • A
    $12.4$
  • B
    $-12.4$
  • C
    $-6.20$
  • D
    $6.20$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બળતણનું કેલરીફિક મૂલ્ય $(kJ/kg)$ સૌથી વધુ હશે?

$CO_{2_{(g)}}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે?

$298 \ K$ તાપમાને કયા પદાર્થની પ્રમાણિત મોલર એન્થાલ્પી ઓફ ફોર્મેશન શૂન્ય હોય છે?

$PH_3(g)$ ની એટોમીકરણ ઉષ્મા $228 \, kcal \, mol^{-1}$ અને $P_2H_4(g)$ ની $355 \, kcal \, mol^{-1}$ છે. $P-P$ બંધની બંધ ઉર્જા ($kcal \, mol^{-1}$ માં) કેટલી થશે?

$1 \ mol$ $C_2H_5OH_{(l)}$ ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળતા $CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ બને છે. $C_2H_5OH_{(l)}, CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $\Delta_fH^{\ominus}$ અનુક્રમે $x, y, z \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta_rH^{\ominus}$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo