નીચેના વિધાનો વાંચો-
વિધાન-$1:$ વંધ્ય પુંકેસરને 'સ્ટેમિનોડ' (staminode) કહેવામાં આવે છે.
વિધાન-$2:$ જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય,ત્યારે તેને 'દલલગ્ન' (epipetalous) કહેવાય છે,જેમ કે રીંગણમાં.

  • A
    બંને વિધાનો સાચા છે
  • B
    માત્ર વિધાન $1$ સાચું છે
  • C
    માત્ર વિધાન $2$ સાચું છે
  • D
    બંને વિધાનો ખોટા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ચડતા ક્રમમાં આચ્છાદિત (ascending imbricate) પુષ્પવિન્યાસ જોવા મળે છે?

કારેલાં,રાઈ,રીંગણ,કોળું,જાસૂદ,લ્યુપીન,કાકડી,શણ,ચણા,જામફળ,કઠોળ,મરચા,આલુ,પેઢુનીઆ,ટામેટા,ગુલાબ,વીધાનીઆ,બટાકા,કાંદા,કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી (hypogynous) પુષ્પ ધરાવે છે?

ખોરાકની તૈયારીમાં વપરાતી લવિંગ શું છે?

$Mimosa\, pudica$ (લજામણી) માં જરાયુવિન્યાસ કેવો હોય છે?

અસંગત વિકલ્પ દૂર કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo