સંબંધ $R = \{(a, b): a < b\}$ એ વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત છે,તો $R$ એ . . . . . . છે.

  • A
    સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
  • B
    પરંપરિત છે પરંતુ સ્વવાચક અને સંમિત નથી.
  • C
    સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
  • D
    સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી.

Explore More

Similar Questions

$N \times N$ પર એક સંબંધ $R$ આ રીતે વ્યાખ્યાયિત છે: $(x_1, y_1) R (x_2, y_2)$ જો અને માત્ર જો $x_1 \leq x_2$ અથવા $y_1 \leq y_2$ હોય. બે વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ $R$ સ્વવાચક છે પણ સંમિત નથી.
$(II)$ $R$ પરંપરિત છે.
તો નીચેનામાંથી કયું સાચું છે?

ધારો કે $r$ એ $R$ (વાસ્તવિક સંખ્યાઓનો ગણ) થી $R$ પરનો સંબંધ છે,જે $r = \{(a,b) \mid a,b \in R \text{ અને } a - b + \sqrt{3} \text{ એ અસંમેય સંખ્યા છે} \}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો સંબંધ $r$ એ

ધારો કે $R$ એ ગણ $\{1, 2, 3\}$ પરનો સંબંધ છે જે $R = \{(1, 1), (2, 2), (3, 3)\}$ દ્વારા આપવામાં આવ્યો છે. સાચો વિકલ્પ પસંદ કરો.

ગણ $A = \{1, 2, 3, 4\}$ પરના સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા $N$ છે. તો -

ધારો કે $L$ એ સમતલની બધી રેખાઓનો ગણ છે અને $R$ એ $L$ પરનો સંબંધ છે જે $R = \{(L_{1}, L_{2}) : L_{1} \text{ એ } L_{2} \text{ ને લંબ છે}\}$ તરીકે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે $R$ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo