કાર્બોદિત પદાર્થોનો શ્વસનાંક $(RQ)$ કેટલો હોય છે?

  • A
    એકમ (Unity)
  • B
    એકમ કરતા વધારે
  • C
    એકમ કરતા ઓછો
  • D
    પાંચની બરાબર

Explore More

Similar Questions

જો $192 \ g$ $O_2$ વપરાય અને $264 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય,તો $RQ$ નું મૂલ્ય શું હશે?

ચરબીનો $R.Q.$ (શ્વસનાંક) કેટલો હોય છે?

શ્વસન ગુણાંક $(RQ)$ અથવા શ્વસન ગુણોત્તર એટલે શું?

કાર્બોદિતનો $RQ$ (શ્વસનાંક) લિપિડ અને પ્રોટીન કરતા વધારે હોય છે કારણ કે ............

ઓક્ઝેલિક એસિડ $(COOH)_2$ નો $RQ$ (શ્વસનાંક) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo