કઈ પાંસળીઓ સ્ટર્નમ (ઉરોસ્થિ) સાથે જોડાયેલી હોય છે?

  • A
    પ્રથમ સાત જોડ
  • B
    બધી દસ પાંસળીઓ
  • C
    પ્રથમ દસ પાંસળીઓની જોડ
  • D
    પ્રથમ પાંચ પાંસળીઓની જોડ

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં નીચલું જડબું .................... નું બનેલું હોય છે.

હાડકાં સાથે સંકળાયેલા ખનીજ તત્ત્વોનું જૂથ શોધો:

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (કશેરૂકા)કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. ગ્રીવા$I$. $1$
$Q$. ઉરસીય$II$. $12$
$R$. કટિ$III$. $5$
$S$. ત્રિક$IV$. $7$
$T$. પુછાસ્થિ$V$. $(1)$ સંયુક્ત

અસ્થિમજ્જા (Bone marrow) શેમાં જોવા મળતી નથી?

ખોપરીના પાયામાં કરોડરજ્જુ માટેના છિદ્રને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo