Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(A)$ પ્રભાવી | $(1)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
| $(B)$ સહપ્રભાવીતા | $(2)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ કારક (એલીલ) પોતાની જાતે અભિવ્યક્ત થાય છે. |
| $(C)$ પ્લીઓટ્રોપી | $(3)$ વિષમયુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે પોતાની જાતે અભિવ્યક્ત થાય છે. |
| $(D)$ બહુજનીનિક વારસો | $(4)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
| કૉલમ-$I$ (લક્ષણો) | કૉલમ-$II$ (વારસાગમનનો પ્રકાર) |
| $i$. રોન ઢોર (Roan cattle) | $a$. બહુવૈકલ્પિક કારકો (Multiple allelism) |
| $ii$. ગુલાબી પુષ્પ ધરાવતો $Mirabilis \, jalapa$ છોડ | $b$. સહપ્રભાવિતા (Co-dominance) |
| $iii$. સિકલ સેલ એનિમિયા | $c$. અપૂર્ણ પ્રભાવિતા (Incomplete dominance) |
| $iv$. $Drosophila$ માં પાંખો | $d$. પ્લીઓટ્રોપિઝમ (Pleiotropism) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo