કયો રોગ $X$-લિંક્ડ પ્રચ્છન્ન જનીન દ્વારા થાય છે પરંતુ તે ઘાતક નથી?

  • A
    વર્ણાંધતા
  • B
    $\beta$-થેલેસેમિયા
  • C
    સીકલ સેલ એનીમિયા
  • D
    હિમોફિલિયા

Explore More

Similar Questions

પુરુષોમાં મૂછ અને દાઢી એ નીચેનામાંથી શેનાં ઉદાહરણ છે?

એક રોગિષ્ઠ પુરુષ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે અને તેમને ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો થાય છે. બધી જ પુત્રીઓ રોગિષ્ઠ હતી અને પુત્રો સામાન્ય હતા. આ રોગનું જનીન કેવું છે?

પૂરક જનીન આંતરક્રિયામાં,$AaBb \times aaBB$ સંકરણમાં ઉત્પન્ન થતા સ્વરૂપ પ્રકાર (phenotype) અને જનીન પ્રકાર (genotype) ની સંખ્યાની ગણતરી કરો.

$AaBb$ માં અર્ધીકરણ (Meiosis) દ્વારા કયા જન્યુઓ ઉત્પન્ન થશે?

કયા સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo