$[Co(NH_3)_5(CO_3)]Cl$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

  • A
    પેન્ટાએમાઇનોકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઇડ
  • B
    પેન્ટાએમાઇનોકાર્બોનેટોકોબાલ્ટ$(II)$ ક્લોરાઇડ
  • C
    કાર્બોનેટોપેન્ટાએમાઇનોકોબાલ્ટ$(III)$ ક્લોરાઇડ
  • D
    પેન્ટાએમાઇનોકાર્બોનેટોકોબાલ્ટ$(IV)$ ક્લોરાઇડ

Explore More

Similar Questions

$[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$ સંકીર્ણમાં બે સિલ્વર આયનોના ઓક્સિડેશન આંકનો સરવાળો $....$ છે.

સંયોજન $(NH_4)_2[Ni(C_2O_4)_2(H_2O)_2]$ નું $IUPAC$ નામ શું છે?

સાચા અને ખોટા વિધાનો ઓળખો:
$(a)$ પ્રક્રિયા $F_2 + O_2 \to O_2F_2$ માં,ઓક્સિજન ઓક્સિડેશનકર્તા છે.
$(b)$ $HClO, HClO_2, HClO_3$ અને $HClO_4$ માંથી,$HClO_2$ સૌથી પ્રબળ એસિડ છે.
$(c)$ $[Ni(CO)_4]$ માં નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય છે.
$(d)$ પ્રક્રિયા $BaO_2 + H_2SO_4 \to BaSO_4 + H_2O_2$ એ રેડોક્ષ પ્રક્રિયા છે.
સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

$[PtCl_6]^{2-}$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

એક સંકીર્ણ જેનું $IUPAC$ નામ યોગ્ય રીતે લખાયેલ નથી તે છે:
સંકીર્ણ $ - $ નામ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo