સાચો ક્રમ પસંદ કરો :-

  • A
    $Mg^{+2} < Ca^{+2} < Sr^{+2} < Ba^{+2}$ (પિગલિત અવસ્થામાં વાહકતા)
  • B
    $Li^{+1} < Na^{+1} < K^{+1} < Rb^{+1} < Cs^{+1}$ (જલીયકરણ ઉર્જા)
  • C
    $Li < Na < K < Rb < Cs$ (પ્રતિક્રિયાત્મકતા)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સોડિયમ પેરોક્સાઇડનો ઉપયોગ સબમરીન અને બંધ જગ્યાઓમાં હવાને શુદ્ધ કરવા માટે થાય છે કારણ કે

વિધાન $(A)$: આલ્કલી ધાતુઓ નરમ હોય છે અને તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે.
કારણ $(R)$: આનું કારણ એ છે કે આંતરપરમાણ્વીય બંધ નબળા હોય છે.

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવાથી ધાતુનો ઓક્સાઈડ ઉત્પન્ન કરતું નથી?

પારો (Mercury) કઈ ધાતુમાંથી બનેલા પાત્રોમાં વહન કરવામાં આવે છે?

જો કોઇ તત્વનો પરમાણ્વિય ક્રમાંક $37$ હોય,તો તે તત્વનો વિભાગ અને સમૂહ અનુક્રમે ...... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo