સાચી જોડી પસંદ કરો:

  • A
    $4$ કાર્બન ધરાવતું સંયોજન $\rightarrow$ $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
  • B
    $5$ કાર્બન ધરાવતું સંયોજન $\rightarrow$ સાઇટ્રિક એસિડ
  • C
    $6$ કાર્બન ધરાવતું સંયોજન $\rightarrow$ ઓક્ઝેલોએસેટિક એસિડ
  • D
    $3$ કાર્બન ધરાવતું સંયોજન $\rightarrow$ પાયરુવેટ

Explore More

Similar Questions

નીચેનું સમીકરણ કઈ પ્રક્રિયા દર્શાવે છે?
$C_6H_{12}O_6 + 2NAD^+ + 2ADP + 2\Pi \longrightarrow 2CH_3COCOOH + 2NADH + 2H^+ + 2ATP$

ગ્લાયકોલિસિસમાં,બે $ATP$ અણુઓ . . . . . . દરમિયાન વપરાય છે.

ગ્લાયકોલિસિસ માટે સાચા વાક્યો પસંદ કરો.
$(1)$ ગ્લાયકોલિસિસ કોષના કોષરસમાં થાય છે.
$(2)$ આ દરમિયાન ગ્લુકોઝનો એક અણુ પાયરુવિક એસિડના બે અણુઓમાં રૂપાંતરિત થાય છે.
$(3)$ આ તબક્કામાં $O_2$ નો ઉપયોગ થતો નથી.
$(4)$ આ તબક્કાને $TCA$ તરીકે ઓળખવામાં આવે છે.

કોષરસમાં થતી શ્વસનની પ્રક્રિયાનું વર્ણન કરો,અથવા જારક શ્વસનના અજારક તબક્કાનું વર્ણન કરો.

ગ્લાયકોલિસિસ દરમિયાન ઉત્પન્ન થતું $ATP$ એ સબસ્ટ્રેટ-લેવલ ફોસ્ફોરાયલેશનનું પરિણામ છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo