ખોટું વિધાન પસંદ કરો.

  • A
    કસ્કુટા (અમરવેલ) એક પરોપજીવી વનસ્પતિ છે.
  • B
    બ્લેડરવર્ટ અને વીનસ ફ્લાય ટ્રેપ કીટાહારી વનસ્પતિઓના ઉદાહરણો છે.
  • C
    વનસ્પતિ સૃષ્ટિમાં લીલ,દ્વિઅંગી,ત્રિઅંગી,અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે.
  • D
    વનસ્પતિઓમાં પોષણનો પ્રકાર હોલોઝોઈક (પ્રાણીસમ) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં બહુપક્ષ્મધારી/બહુશાખીય (multiciliated/multiflagellated) પુજન્યુઓ (antherozoids) જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Spirogyra,Mucor કરતા કઈ બાબતમાં અલગ પડે છે?

તફાવત આપો: દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes).

નીચે આપેલા પાંચ વિધાનો $(A$ થી $E)$ વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$A.$ મોસ અને લાઈકેન ખુલ્લા ખડકો પર વસવાટ કરનારા પ્રથમ સજીવો છે.
$B.$ સેલાજીનેલા એ સમબીજાણુક ત્રિઅંગી (pteridophyte) છે.
$C.$ સાયકસના કોરાલોઈડ મૂળમાં $VAM$ હોય છે.
$D.$ દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક (gametophytic) હોય છે,જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક (sporophytic) હોય છે.
$E.$ અનાવૃત બીજધારીઓમાં,નર અને માદા જન્યુજનક બીજાણુજનક પર આવેલા બીજાણુધાનીમાં હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo