ખોટું વિધાન પસંદ કરો.

  • A
    નર તીડમાં,$50 \%$ શુક્રકોષોમાં કોઈ લિંગી રંગસૂત્ર હોતું નથી.
  • B
    પાલતુ મરઘાંમાં,સંતતિનું લિંગ અંડકોષને બદલે શુક્રકોષના પ્રકાર પર આધાર રાખે છે.
  • C
    માનવ નરમાં તેમના લિંગી રંગસૂત્રોમાંથી એક બીજા કરતા ઘણું ટૂંકું હોય છે.
  • D
    નર ફ્રૂટફ્લાય વિષમયુગ્મી (heterogametic) હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સુકોષકેન્દ્રિય (eukaryotic) સજીવોનું પ્રક્ષેત્ર (domain) છે?

ઘન પદાર્થોમાં ક્ષતિઓ (defects) અંગેનું/ના સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

$P$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નાના ડાયપોલના વિષુવવૃત્તીય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ($r$,ડાયપોલથી અંતર) કેટલું હોય?

$Trichoderma$ $harzianum$ જેવા સૂક્ષ્મજીવની ઉપયોગિતા નીચેનામાંથી શેમાં સાબિત થયેલી છે?

તત્વો $A$,$B$,$C$ અને $D$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $Z-1$,$Z$,$Z+1$ અને $Z+2$ છે. જો $B$ નિષ્ક્રિય વાયુ હોય,તો નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ $A$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊંચી છે
$(2)$ $C$ એ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે
$(3)$ $D$ એ આલ્કલાઇન અર્થ ધાતુ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo