કણાભસૂત્ર (mitochondria) ના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તેઓ ભાજન (fission) દ્વારા વિભાજન પામે છે.
  • B
    તેના આધારકમાં એકલ વર્તુળાકાર $DNA$ હોય છે.
  • C
    ક્રિસ્ટી સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે.
  • D
    તેઓ $ATP$ ના સ્વરૂપમાં કોષીય ઉર્જા ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

કણાભસૂત્ર (mitochondria) વિશે કયું વિધાન ખોટું છે?

કણાભસૂત્ર માટે કયું વિધાન સાચું છે?

કણાભસૂત્ર અને હરિતકણમાં $DNA$ ની હાજરી કઈ ઉત્કલ્પનાને સમર્થન આપે છે?

$P -$ વિધાન: કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધો ધરાવે છે જેને ક્રિસ્ટી કહે છે,જે $F_1$ કણો ધરાવે છે.
$Q -$ કારણ: ક્રિસ્ટી ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

મોટાભાગના ઉર્જા વાહક અણુઓનું ઓક્સિડેશન અથવા રિડક્શન ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo