નીચેનામાંથી બેન્ઝીન વિશેનું સાચું વિધાન પસંદ કરો.

  • A
    અસંતૃપ્તતાને કારણે બેન્ઝીન સરળતાથી યોગશીલ પ્રતિક્રિયાઓ આપે છે.
  • B
    બેન્ઝીન અણુમાં બે પ્રકારના $C-C$ બંધ હોય છે.
  • C
    બેન્ઝીનમાં $\pi$ ઇલેક્ટ્રોનનું ચક્રીય વિસ્થાનિકરણ (cyclic delocalisation) જોવા મળે છે.
  • D
    બેન્ઝીનનું મોનોસબસ્ટિટ્યુશન ત્રણ આઇસોમેરિક પદાર્થો આપે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક છે?

બેન્ઝીનમાં કાર્બન-કાર્બન બંધ લંબાઈ $.....$ $\mathring{A}$ છે.

સમજાવો: બેન્ઝીન અને નેપ્થલીન સ્વભાવે એરોમેટિક છે.

નીપજ $(A)$ શું છે?

ડાયમિથાઈલબેન્ઝીનનું રિંગ નાઈટ્રેશન માત્ર એક જ નાઈટ્રો ડાયમિથાઈલબેન્ઝીન બનાવે છે. તો તે ડાયમિથાઈલબેન્ઝીન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo