આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સને પ્રવાહીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવ્યો છે. હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ $+20\,cm$ છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક $1.50$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.60$ હોય,તો આ તંત્રની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે.

  • A
    $+80$
  • B
    $-80$
  • C
    $-24$
  • D
    $-100$

Explore More

Similar Questions

એક લેમ્પની પ્રકાશિત કાર્યક્ષમતા $5$ લ્યુમેન/વોટ છે અને તેની પ્રકાશિત તીવ્રતા $35$ કેન્ડેલા છે. લેમ્પનો પાવર .......$W$ છે.

એક બિંદુવત ઉદગમ $S$ ને $10 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $15 \; cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $12 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને ક્યાં મૂકવો જોઈએ જેથી વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય ($; cm$ માં)?

એક ઘરનો ફોટોગ્રાફ $35 \; mm$ ની સ્લાઇડ પર $1.75 \; cm^2$ જેટલી જગ્યા રોકે છે. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરવામાં આવે છે,અને પડદા પર ઘરનું ક્ષેત્રફળ $1.55 \; m^2$ છે. પ્રોજેક્ટર-સ્ક્રીન ગોઠવણીની રેખીય મોટવણી (linear magnification) કેટલી છે?

જો લેમ્પની લ્યુમિનસ કાર્યક્ષમતા $2 \text{ lumen/watt}$ હોય અને તેની લ્યુમિનસ તીવ્રતા $42 \text{ candela}$ હોય,તો લેમ્પનો પાવર .......$W$ છે.

પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo