આકૃતિમાં એક વાહકમાંથી બનેલો ગોળીય કવચ દર્શાવેલ છે. તેની આંતરિક ત્રિજ્યા $a$ અને બાહ્ય ત્રિજ્યા $b$ છે,અને તેના પર કુલ વિદ્યુતભાર $Q$ છે. તેના કેન્દ્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ $\vec{P}$ મૂકેલ છે. આ કિસ્સામાં,

  • A
    કવચની આંતરિક સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા દરેક જગ્યાએ શૂન્ય છે.
  • B
    કવચની બહાર વિદ્યુતક્ષેત્ર એ કવચના કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર $Q$ ના વિદ્યુતક્ષેત્ર જેવું જ છે.
  • C
    આંતરિક સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે અને તે $\frac{(Q/2)}{4\pi a^2}$ જેટલી છે.
  • D
    બાહ્ય સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $|\vec{P}|$ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

એક સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખા બિંદુવત વિદ્યુતભાર $q_{1}$ માંથી $\alpha$ ખૂણે નીકળે છે અને બિંદુવત વિદ્યુતભાર $-q_{2}$ સાથે $\beta$ ખૂણે જોડાય છે ($q_{1}$ અને $q_{2}$ ધન છે). નીચેની આકૃતિ જુઓ. જો $q_{2} = \frac{3}{2} q_{1}$ અને $\alpha = 30^{\circ}$ હોય,તો:

એક વિદ્યુતભાર $Q$ ને ઘનના ખૂણા પર મૂકવામાં આવ્યો છે. ઘનની તમામ છ સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

એક બિંદુવત વિદ્યુતભાર નાના કદમાં વિતરિત થયેલ છે. $10 \ cm$ ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી કે જે વિદ્યુતભારને ઘેરે છે,તેમાંથી પસાર થતું ફલક્સ $20 \ Vm$ છે. તો $20 \ cm$ ત્રિજ્યા ધરાવતી સમકેન્દ્રીય ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફલક્સ કેટલું હશે?

$2\hat{i} + 4\hat{j} + 7\hat{k}$ એકમોના સ્થિત-વિદ્યુત ક્ષેત્રમાં રાખેલી $S = 10\hat{j}$ સપાટીમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ બહાર આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo