દ્રાવણ $A$ એ $300 \text{ K}$ તાપમાને $0.5 \text{ L}$ પાણીમાં $1 \text{ g}$ પ્રોટીન (મોલર દળ = $50000 \text{ g mol}^{-1}$) ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ $x \text{ bar}$ છે. દ્રાવણ $B$ એ $300 \text{ K}$ તાપમાને $1 \text{ L}$ પાણીમાં તે જ પ્રોટીનનો $2 \text{ g}$ જથ્થો ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ $B$ નું અભિસરણ દબાણ $y \text{ bar}$ છે. દ્રાવણ $A$ ના સંપૂર્ણ જથ્થાને દ્રાવણ $B$ ના સંપૂર્ણ જથ્થા સાથે સમાન તાપમાને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ $z \text{ bar}$ છે. $x, y$ અને $z$ અનુક્રમે છે: $(R = 0.083 \text{ L bar mol}^{-1} \text{ K}^{-1})$

  • A
    $9.96 \times 10^{-4}; 9.96 \times 10^{-4}; 9.96 \times 10^{-4}$
  • B
    $9.96 \times 10^{-4}; 9.96 \times 10^{-4}; 19.92 \times 10^{-4}$
  • C
    $4.98 \times 10^{-4}; 4.98 \times 10^{-4}; 9.96 \times 10^{-4}$
  • D
    $4.98 \times 10^{-4}; 4.98 \times 10^{-4}; 4.98 \times 10^{-4}$

Explore More

Similar Questions

જો $27^{\circ} C$ તાપમાને શેરડીના ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) $2.46 \ atm$ હોય,તો દ્રાવણની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે? $(R=0.0821 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

નીચેનામાંથી કયા સંયોજનનું દ્રાવણ સૌથી વધુ અભિસરણ દબાણ (osmotic pressure) દર્શાવે છે? ($AB, AB_2$ અને $A_2 B_3$ આયનીય સંયોજનો છે)

$6 \ g \ L^{-1}$ યુરિયા અને $17.12 \ g \ L^{-1}$ સુક્રોઝના જલીય દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? [યુરિયાનું મોલર દળ $= 60 \ g \ mol^{-1}$,સુક્રોઝનું મોલર દળ $= 342 \ g \ mol^{-1}$]

દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કયા સંબંધ દ્વારા આપવામાં આવે છે?

જો દ્રાવણનું અભિસરણ દબાણ $27 \ ^oC$ તાપમાને $0.82 \ bar$ હોય,તો તે દ્રાવણની સાંદ્રતા શોધો. ($M$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo