$x^{2}-x+2=0$ સમીકરણ ઉકેલો.

  • A
    $\frac{1 \pm \sqrt{7} i}{2}$
  • B
    $\frac{1 \pm \sqrt{5} i}{2}$
  • C
    $\frac{-1 \pm \sqrt{7} i}{2}$
  • D
    $\frac{-1 \pm \sqrt{5} i}{2}$

Explore More

Similar Questions

$x^{2}+x+1=0$ ઉકેલો.

જો $(x^2+5x+5)^{x+5}=1$ હોય,તો આ સમીકરણનું સમાધાન કરતા પૂર્ણાંકોની સંખ્યા કેટલી છે?

જો $4x^2 + px + 9 = 0$ ના બીજ સમાન હોય,તો $p$ નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય?

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $2^{6x} - 3(2^{3x+2}) + 32 = 0$ ના બીજ હોય અને $\beta < 1$ હોય,તો $2\alpha + 3\beta =$

ધારો કે $\alpha, \beta$ એ દ્વિઘાત સમીકરણ $x^2+ax-b=0, b \neq 0$ ના બે બીજ છે. જો રેખા $x \cos \theta + y \sin \theta = c$ એ વક્ર $(\frac{x}{\alpha})^n + (\frac{y}{\beta})^n = 2$ ને બિંદુ $(\alpha, \beta)$ પર સ્પર્શતી હોય, તો $(\frac{a}{b})^2 + \frac{2}{b} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo