ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો:
$ax + by - a + b = 0$
$bx - ay - a - b = 0$

  • A
    $(1, 1)$
  • B
    $(1, -1)$
  • C
    $(1, 0)$
  • D
    $(0, -1)$

Explore More

Similar Questions

પિતાની ઉંમર તેમના બે બાળકોની ઉંમરના સરવાળા કરતા બમણી છે. $20$ વર્ષ પછી,તેમની ઉંમર તેમના બાળકોની ઉંમરના સરવાળા જેટલી થશે. પિતાની ઉંમર શોધો (વર્ષમાં).

સમીકરણોની જોડી $\frac{2}{x} + \frac{3}{y} = 3$ અને $\frac{3}{x} + \frac{2}{y} = 7$ માટે,$\frac{3}{x} + \frac{3}{y}$ ની કિંમત શોધો.

બે અંકની એક સંખ્યા,અંકોના સરવાળાને $8$ વડે ગુણીને $1$ ઉમેરવાથી અથવા અંકોના તફાવતને $13$ વડે ગુણીને $2$ ઉમેરવાથી મળે છે. તે સંખ્યા શોધો.

$x=-1$ અને $y=-2$ એ નીચેનામાંથી કયા સમીકરણનો એક ઉકેલ છે?

નીચેના સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $2(3u - v) = 5uv$ અને $2(u + 3v) = 5uv$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo