$Plasmodium$ ના જીવનચક્ર દરમિયાન થતી કેટલીક ઘટનાઓ નીચે મુજબ છે. સાચું વિધાન ઓળખો.

  • A
    સ્પોરોઝોઈટ્સ યકૃતના કોષોમાં લિંગી પ્રજનન કરે છે.
  • B
    ગેમેટોસાઈટ્સ $RBC$ માં વિકસે છે.
  • C
    માદા મચ્છર માણસને કરડે છે,ગેમેટોસાઈટ્સ દાખલ થાય છે.
  • D
    જ્યારે મચ્છર માણસને કરડે છે,ત્યારે ગેમેટોસાઈટ્સ દાખલ થાય છે.

Explore More

Similar Questions

$Plasmodium$ (પ્લાઝમોડીયમ) ની અંડકપુટીકા (oocysts) ............. માં જોવા મળે છે.

$Plasmodium$ (પ્લાઝમોડિયમ) નો ટ્રોફોઝુઓઇટ ખોરાક મેળવી ગોળાકાર બને છે,જેને શું કહેવાય છે?

નીચેનામાંથી કયા રોગો મચ્છર દ્વારા ફેલાય છે?
$(i)$ મૅલેરિયા $(ii)$ ન્યુમોનિયા $(iii)$ હાથીપગો $(iv)$ હીપેટાઇટિસ

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

$Entamoeba histolytica$ ની કોથળી (cyst) કેટલા ટ્રોફોઝોઈટ્સ ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo