ગુરુત્વાકર્ષણ બળના કોઈપણ બે ગુણધર્મો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ તે પ્રકૃતિમાં સૌથી નિર્બળ બળ છે.
$(ii)$ તે હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે અને દળ ધરાવતી કોઈપણ બે વસ્તુઓ વચ્ચે લાગે છે.

Explore More

Similar Questions

કારણ આપો: પથ્થર પૃથ્વી તરફ પડે છે,પરંતુ પૃથ્વી પથ્થર તરફ ઉપર આવતી નથી.

$100\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક પથ્થરને નીચે પડવા દેવામાં આવે છે અને તે જ સમયે બીજો પથ્થર જમીન પરથી $25\, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થરો ક્યારે અને ક્યાં મળશે તેની ગણતરી કરો.

શું કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની અસરોથી સુરક્ષિત (shield) કરવું શક્ય છે?

$50 \, kg$ અને $120 \, kg$ દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી $10 \, m$ અંતરે રાખેલા હોય,તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણો. $(G = 6.673 \times 10^{-11} \, N \, m^2 \, kg^{-2})$

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. $G$ નો $SI$ એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo