સુક્રોઝ ડેક્સ્ટ્રોરોટેટરી છે પરંતુ જળવિભાજન પછી મિશ્રણ લેવોરોટેશન દર્શાવે છે,આનું કારણ શું છે?

  • A
    ગ્લુકોઝનું લેવોરોટેશન ફ્રુક્ટોઝના ડેક્સ્ટ્રોરોટેશન કરતા વધારે છે.
  • B
    સુક્રોઝ એ નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
  • C
    રેસેમિક મિશ્રણ બને છે.
  • D
    ફ્રુક્ટોઝનું લેવોરોટેશન ગ્લુકોઝના ડેક્સ્ટ્રોરોટેશન કરતા વધારે છે.

Explore More

Similar Questions

$\alpha-D(+)$ ગ્લુકોઝ અને $\beta-D(+)$ ગ્લુકોઝ એ . . . છે.
$(i)$ ડાયાસ્ટીરિયોમર્સ
$(ii)$ ભૌમિતિક સમઘટકો
$(iii)$ એપિમર્સ
$(iv)$ એનોમર્સ
$(v)$ એનાન્શિયોમર્સ

સુક્રોઝમાં નીચેનામાંથી કયા સમૂહો હોય છે?

$L$-Glucose નું સાચું બંધારણ નીચેનામાંથી કયું છે?

એક ચોક્કસ સંયોજન નિનહાઇડ્રિન સાથે નકારાત્મક કસોટી અને બેનેડિક્ટના દ્રાવણ સાથે હકારાત્મક કસોટી આપે છે. આ સંયોજન કયું છે?

નીચેનામાંથી કયું સંયોજન મ્યુટારોટેશન દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo