બે બાઈનરી સંખ્યાઓ $(100010)_2$ અને $(11011)_2$ નો સરવાળો કેટલો થાય?

  • A
    $(111101)_2$
  • B
    $(111111)_2$
  • C
    $(101111)_2$
  • D
    $(111001)_2$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ સમય સાથે ઈનપુટ $A$ અને $B$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો આ ઈનપુટ્સ $NAND$ ગેટને આપવામાં આવે,તો આપેલા વિકલ્પોમાંથી સાચો આઉટપુટ સિગ્નલ $Y$ પસંદ કરો.

નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $Y$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A, B$ અને $Y$ ના વોલ્ટેજ વેવફોર્મ આપ્યા મુજબ છે. આ લોજિક ગેટ કયો છે?

આપેલ લોજિક ગેટ્સના સંયોજન માટે,$A, B,$ અને $C$ ઇનપુટ્સના નીચેનામાંથી કયા સેટ માટે આઉટપુટ $Y = 1$ મળે છે?

આપેલ છે કે $A$ અને $B$ ઇનપુટ ટર્મિનલ્સ છે. લોજિક $1 = > 5 \ V$,લોજિક $0 = < 1 \ V$. ઉપરનું સર્કિટ કયા લોજિક ગેટનું કાર્ય કરે છે?

આપેલ સત્યતા કોષ્ટક (truth table) શેનું છે:
$A$$X$
$0$$1$
$1$$0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo