એક સમઘનનું પૃષ્ઠફળ $600\, cm^{2}$ છે. તેના વિકર્ણની લંબાઈ શોધો.

  • A
    $15\sqrt{3}$
  • B
    $12\sqrt{3}$
  • C
    $10\sqrt{3}\, cm$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો શંકુની ઊંચાઈ બમણી કરવામાં આવે,તો તેના ઘનફળમાં કેટલા ટકા $(\%)$ વધારો થાય?

એક લંબચોરસ કાગળના ટુકડાની લંબાઈ $22 \text{ cm}$ અને પહોળાઈ $10 \text{ cm}$ છે. કાગળને તેની લંબાઈની દિશામાં વાળીને એક નળાકાર બનાવવામાં આવે છે. તો આ નળાકારનું ઘનફળ કેટલું થશે?

$24\, cm$ વ્યાસ ધરાવતા નળાકાર પાત્રમાં $30\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તેમાં એક ગોળાકાર સ્ટીલનો દડો નાખવામાં આવે છે,જેથી પાણીની સપાટી $67.5\, mm$ જેટલી ઊંચે આવે છે. તો દડાનો વ્યાસ કેટલા $cm$ હશે?

Difficult
View Solution

$6.3 \, m$ પાયો અને $10 \, m$ ઊંચાઈ ધરાવતા કાટકોણ ત્રિકોણને તેની ઊંચાઈની આસપાસ ફેરવવામાં આવે છે. આમ બનતા શંકુનું ઘનફળ શોધો. વળી,તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($m^2$ માં) શોધો. ($.83$ માં)

એક લંબવૃત્તીય શંકુના પાયાની પરિમિતિ $132 \, cm$ છે. જો શંકુની ઊંચાઈ $72 \, cm$ હોય,તો શંકુનું કુલ પૃષ્ઠફળ ($cm^2$ માં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo