ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $= \ldots \ldots.$

  • A
    $ \pi r^{2} $
  • B
    $ 2 \pi r^{3} $
  • C
    $ 4 \pi r^{2} $
  • D
    $ 3 \pi r^{2} $

Explore More

Similar Questions

એક ગોળાનો વ્યાસ $25\%$ ઘટાડવામાં આવે છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા ટકા ઘટશે ($\%$ માં)?

$21\, cm$ વ્યાસ ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

$14\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

એક અર્ધગોળાકાર વાટકો સ્ટીલનો બનેલો છે,જેની જાડાઈ $0.25 \, cm$ છે. વાટકાની અંદરની ત્રિજ્યા $5 \, cm$ છે. વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ $2464 \, cm^2$ છે. તેનો વ્યાસ $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo