આકૃતિમાં દર્શાવેલ તંત્ર સંતુલિત અને સ્થિર સ્થિતિમાં છે. સ્પ્રિંગ અને દોરી દળરહિત છે. હવે,દોરીને કાપવામાં આવે છે. દોરી કાપ્યાના તરત જ પછી $2m$ અને $m$ દળના પ્રવેગ કેટલા હશે?

  • A
    $\frac{g}{2}$ ઉપરની તરફ,$g$ નીચેની તરફ
  • B
    $g$ ઉપરની તરફ,$\frac{g}{2}$ નીચેની તરફ
  • C
    $g$ ઉપરની તરફ,$2g$ નીચેની તરફ
  • D
    $2g$ ઉપરની તરફ,$g$ નીચેની તરફ

Explore More

Similar Questions

એક અંડક ધરાવતા એકકોટરીય બીજાશયમાં,જરાયુવિન્યાસ કેવો હોય છે?

એક સિસ્ટમને $50 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને સિસ્ટમ પર $10 \ J$ કાર્ય કરવામાં આવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જ્યુલમાં કેટલો હશે?

$\int_{0}^{1000} e^{x - [x]} \, dx$ ની કિંમત શોધો.

એક પાતળી ધાતુની ગોળાકાર કવચ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. એક બિંદુવત વિદ્યુતભાર $+q$ ને કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને અન્ય વિદ્યુતભાર $q'$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બહાર મૂકવામાં આવે છે. ત્રણેય વિદ્યુતભારો ધન છે. કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે?

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $225 + (3\omega + 8\omega^2)^2 + (3\omega^2 + 8\omega)^2 = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo