સુરેખ ગતિનો $v-t$ આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. $8 \text{ s}$ પછી પ્રારંભિક બિંદુથી કાપેલું અંતર .......... $\text{m}$ છે.

  • A
    $18$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

એક પદાર્થનો વેગ-સમય આલેખ નીચે દર્શાવેલ છે. $t = 6 \ s$ થી $t = 9 \ s$ સુધીમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ($m$ માં)?

એક નિશ્ચિત દિશામાં ગતિ કરતા કણનો ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t=2\;s$ થી $6\;s$ વચ્ચે કણ દ્વારા કપાયેલું અંતર $m$ માં મેળવો.

એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ તેની ગતિ દરમિયાન દડાનો વેગ-સમયનો આલેખ દર્શાવે છે (હવાનો અવરોધ અવગણવામાં આવ્યો છે)?

નીચેના આલેખો શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલા અને પાછા નીચે પડતા દડા માટે વેગ $(v)$ અને સમય $(t)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

આકૃતિ બે છોકરાઓ $A$ અને $B$ ની શાળા $O$ થી તેમના ઘરે $P$ અને $Q$ પર પાછા ફરવાની ગતિનો સ્થાન-સમય $(x-t)$ આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo