એક દ્રાવણનો $pH$ $2$ છે. જો તેનો $pH$ વધારીને $4$ કરવામાં આવે,તો મૂળ દ્રાવણની $[H^{+}]$ સાંદ્રતા કેટલી કરવી પડે?

  • A
    બમણી
  • B
    અડધી
  • C
    સો ગણી વધારવી
  • D
    સો ગણી ઘટાડવી

Explore More

Similar Questions

એક દ્રાવણનો $pH$ $5.0$ છે. આ દ્રાવણમાં પૂરતા પ્રમાણમાં એસિડ ઉમેરતા $pH$ ઘટીને $2.0$ થાય છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં કેટલા ગણો વધારો થશે?

પાણીના આયનિક ગુણાકાર $(K_W)$ નો એકમ ....... છે.

$25\,^oC$ તાપમાને દ્રાવણની $pH = 2$ છે. જો $pH$ બમણી કરવામાં આવે,તો દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ............

જ્યારે સોડિયમ ક્લોરાઈડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે સોડિયમ આયનનું ........ થાય છે.

જે દ્રાવણનું $pH$ મૂલ્ય $7$ કરતા ઓછું હોય તે કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo