પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે $\ldots \ldots \ldots$ એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા હતી.

  • A
    શુલ્બસુત્ર
  • B
    વેદ
  • C
    ઉપનિષદ
  • D
    પુરાણ

Explore More

Similar Questions

ઘન $-$ સપાટીઓ $-$ રેખાઓ $-$ બિંદુઓ ના ક્રમમાં દરેક પગલે એક પરિમાણ ........ થાય છે.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે.

જો $A$,$B$ અને $C$ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય,અને $B$ એ $A$ અને $C$ ની વચ્ચે આવેલું હોય (આકૃતિ જુઓ),તો સાબિત કરો કે $AB + BC = AC$.

આકૃતિમાં,જો $AC = BD$ હોય,તો સાબિત કરો કે $AB = CD$.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:
બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુ ધરાવી શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo