$X$-ray ટ્યુબમાંથી આવતો $X$-ray બીમ કેવો હશે?

  • A
    મોનોક્રોમેટિક (એકવર્ણી)
  • B
    ડાયક્રોમેટિક (દ્વિવર્ણી)
  • C
    ચોક્કસ લઘુત્તમ તરંગલંબાઇ કરતા વધારે બધી જ તરંગલંબાઇ ધરાવતો
  • D
    લઘુત્તમ અને મહત્તમ તરંગલંબાઇ વચ્ચેની બધી જ તરંગલંબાઇ ધરાવતો

Explore More

Similar Questions

$X$-રે ટ્યુબ પર લાગુ પાડવામાં આવતા વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે. પરિણામે,ઉત્સર્જિત વિકિરણમાં

ટંગસ્ટનમાં સૌથી અંદરના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $40 \, keV$ છે. ઉત્સર્જિત લાક્ષણિક $X$-કિરણોની ઉર્જા કેટલી હશે?

સખત (Hard) ક્ષ-કિરણો માટે નીચેનામાંથી શું સાચું છે?

$X$-ray ટ્યુબમાં એન્ટિકેથોડ મટીરીયલનો પરમાણુ ક્રમાંક $41$ છે. ટ્યુબમાં ઉત્પન્ન થતા $K_\alpha$ $X$-ray ની તરંગલંબાઈ ........ $\mathring A$ છે.

ક્ષ-કિરણ ટ્યૂબમાંથી મળતા ક્ષ-કિરણોની સખતાઈ (hardness) શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo