$K_3[Co(C_2O_4)_3]$ નું $IUPAC$ નામ શું છે :-

  • A
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ$(III)$
  • B
    પોટેશિયમ ટ્રિસ(ઓક્ઝેલેટો)કોબાલ્ટ$(III)$
  • C
    પોટેશિયમ ટ્રિસ(ઓક્ઝેલેટો)કોબાલ્ટેટ$(III)$
  • D
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટ$(III)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં ધાતુ પરમાણુ $+6$ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તે ઓળખો:

સંકીર્ણ $[Co(NH_3)_5(NO_2)]Cl_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

સંકીર્ણ $[Cr(H_2O)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Pt(NH_3)_4][PtCl_4]$ નું $IUPAC$ નામ શું છે?

$K[Co(CO)_4]$ માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે?
$(i)$ $+1$ $(ii)$ $+3$ $(iii)$ $-1$ $(iv)$ $-3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo