સંકીર્ણ $[Cr(H_2O)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેનામાંથી પેન્ટાએક્વા-આઈસોથાયોસાયનેટોઆયર્ન$(III)$ આયનનું સૂત્ર ઓળખો.

સંકિર્ણ સંયોજન $K_3[Fe(CN)_6]$ નું $IUPAC$ નામ શું છે?

કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવી શકાય?

નીચેના સંકીર્ણ સંયોજનો માટે $\text{IUPAC}$ નામ આપો:
$(i)$ ${K_2}[Zn(Cl)_4]$
$(ii)$ ${K_4}[Fe(CN)_6]$
$(iii)$ $[Co(NH_3)_4Cl_2]Cl$
$(iv)$ $[Fe(NH_3)_6]^{3+}$

$[Pt(NH_3)_4][PtCl_4]$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo