$Na_{3}[Co(NO_{2})_{6}]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો કોબાલ્ટેટ $(II)$
  • B
    સોડિયમ હેક્ઝાનાઇટ્રો કોબાલ્ટેટ $(III)$
  • C
    સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો કોબાલ્ટેટ $(III)$
  • D
    સોડિયમ કોબાલ્ટિનાઇટ્રાઇટ

Explore More

Similar Questions

પોટેશિયમ ફેરોસાયનાઈડમાં આયર્નનો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ $[Cr(H_2O)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સોડિયમ ટેટ્રાફ્લોરો ઓક્સોક્રોમેટ સંકીર્ણમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે?

કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવી શકાય?

$K_3[Fe(CN)_6]$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo