$pH=3$ ધરાવતા $100 \ mL$ દ્રાવણને $pH=4$ ધરાવતા $400 \ mL$ દ્રાવણ સાથે મિશ્ર કરતા મળતા દ્રાવણનો $pH$ કેટલો થાય?

  • A
    $7-\log 2.8$
  • B
    $4-\log 2.8$
  • C
    $5-\log 2.8$
  • D
    $3-\log 2.8$

Explore More

Similar Questions

$NaOH_{(aq)}$,$HCl_{(aq)}$ અને $NaCl_{(aq)}$ દરેકની સાંદ્રતા $10^{-3} \, M$ છે. તેમનો $pH$ અનુક્રમે કેટલો હશે?

$10.06$ $pH$ ધરાવતું $1 \ L$ $NaOH$ નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ $NaOH$ ઓગાળવા પડે?

$H_2SO_4$ ના સેન્ટિમોલર દ્રાવણનો $pH$ કેટલો થાય?

$0.001 \ M$ $NaOH$ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી છે?

$20 \ mL$ $0.1 \ N \ HCl$ ને $20 \ mL$ $0.001 \ N \ KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo