પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં રહેલા $3' \rightarrow 5'$ ફોસ્ફોડાયએસ્ટર બંધ કોને જોડવાનું કાર્ય કરે છે?

  • A
    એક $DNA$ શૃંખલાને બીજી $DNA$ શૃંખલા સાથે
  • B
    એક ન્યુક્લિઓસાઈડને બીજા ન્યુક્લિઓસાઈડ સાથે
  • C
    એક ન્યુક્લિઓટાઈડને બીજા ન્યુક્લિઓટાઈડ સાથે
  • D
    એક નાઈટ્રોજન બેઈઝને પેન્ટોઝ શર્કરા સાથે

Explore More

Similar Questions

$DNA$ અને $RNA$ માં સામાન્ય ઘટક ...... હોય છે.

વિધાન $(A) :$ $\text{dsDNA}$ માં બે પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ વચ્ચેનું અંતર અચળ રહે છે.
કારણ $(R) :$ હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન અથવા તેનાથી ઉલટું આવે છે.

જનીન શેનું બનેલું હોય છે?

લાઈસોજેનિક અવસ્થામાં વાયરલ $DNA$:

કયો અણુ બધી જૈવિક પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી તમામ માહિતી ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo