ધન $x$-અક્ષ પર ગતિ કરતા કણનો પ્રવેગ તેની સ્થિતિ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જો $x = 0$ આગળ કણનો વેગ $0.8 \ m/s$ હોય,તો $x = 1.4 \ m$ આગળ કણનો વેગ ($m/s$ માં) શોધો.

  • A
    $1.6$
  • B
    $1.2$
  • C
    $1.4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ પ્રવેગ ધન છે $(a)$ કણની ઝડપ ઘટે છે
$(2)$ પ્રવેગ ઋણ છે $(b)$ કણની ઝડપ વધે છે
$(c)$ કણની ઝડપ બદલાતી રહે છે

ધન,ઋણ અને શૂન્ય પ્રવેગ માટે $x-t$ આલેખ દોરો.

સમય $t$ માં એક રેખા પર ગતિ કરતા પદાર્થ દ્વારા કાપેલું અંતર $t^3$ ના સમપ્રમાણમાં છે. પદાર્થની ગતિ માટે પ્રવેગ-સમય $(a, t)$ નો આલેખ કેવો હશે?

જો $v$ એ $x$-અક્ષ પર ગતિ કરતા પદાર્થનો વેગ હોય,તો પદાર્થનો પ્રવેગ ......... છે.

એક કણ માટે સ્થાનાંતરનું સમીકરણ $s = 3t^3 + 7t^2 + 14t + 8 \ m$ છે. $t = 1 \ s$ સમયે તેનો પ્રવેગ ....... $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo