$150 \ kg$ ચૂનાના પથ્થર ($75 \%$ શુદ્ધ) ને ગરમ કરવાથી ઉત્પન્ન થતા કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ $........... \ kg$ છે $(\text{નજીકનો }\ \text{પૂર્ણાંક})$. આપેલ છે: $Ca, O, C$ ના મોલર દળ ($g \ mol^{-1}$ માં) અનુક્રમે $40, 16, 12$ છે.

  • A
    $73$
  • B
    $63$
  • C
    $93$
  • D
    $83$

Explore More

Similar Questions

$C_6H_6$ આણ્વીય સૂત્ર ધરાવતા $7.8 \ g$ સંયોજનની $CH_3COCl / AlCl_3$ સાથે પ્રક્રિયા કરતા $C_8H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતી $8.4 \ g$ નીપજ મળે છે. $C_8H_8O$ નીપજની ટકાવારી ઉપજ (percentage yield) ગણો. ($H$,$C$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1$,$12$ અને $16$ આપેલ છે) ($\%$ માં)

જાણીતી નોર્માલિટી $(N)$ ધરાવતા પ્રમાણિત દ્રાવણનું ચોક્કસ કદ તૈયાર કરવા માટે જરૂરી દ્રાવ્યના દળ $(w)$ નું મૂલ્ય શું છે?
[$N = \text{નોર્માલિટી}$,$E = \text{તુલ્ય વજન}$,$V = \text{દ્રાવણનું કદ } mL \text{ માં}$]

$100 \ mL$ દ્રાવણ કે જેમાં $X \ g$ $Na_2CO_3$ (આણ્વીય દળ $= 106$) ઓગળેલું છે, તેની સાંદ્રતા $Y \ M$ છે. $X$ અને $Y$ ના મૂલ્યો અનુક્રમે શોધો.

ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર માત્ર $15\%$ જેટલું જ થાય છે. $1 \ atm$ અને $273 \ K$ તાપમાને $67.2 \ L$ ઓક્સિજનમાંથી કેટલા ગ્રામ ઓઝોન બનાવી શકાય?

જ્યારે ઓક્સિજનને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનું $15 \%$ ઓઝોનમાં રૂપાંતર થાય છે. $STP$ એ $33.6 \, L \, O_3$ બનાવવા માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo