$\cos \theta(\cos \theta+1) x^2 - (2 \cos \theta + \sin^2 \theta) xy + (1 - \cos \theta) y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\frac{\pi}{4}$
  • B
    $\frac{\pi}{6}$
  • C
    $\frac{\pi}{3}$
  • D
    $\frac{\pi}{12}$

Explore More

Similar Questions

$\cos ^2\left(\frac{\pi}{6}+\theta\right)-\sin ^2\left(\frac{\pi}{6}-\theta\right)$ ની કિંમત શોધો.

એક સમાન ધાતુના સળિયાનો ઉપયોગ બાર લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાનું તાપમાન $10^{\circ} C$ વધે અને ધાતુનો રેખીય પ્રસરણાંક $2 \times 10^{-6} /^{\circ} C$ હોય,તો લોલકના આવર્તકાળમાં કેટલા ટકાનો વધારો થશે?

અંડપિંડની સૌથી નજીકનો અંડવાહિનીનો ભાગ કયો છે?

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ (પ્રારંભિક દળ ક્રમાંક $A$ અને પરમાણુ ક્રમાંક $Z$) $3$ $\alpha$-કણો અને $2$ પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર કેટલો થશે?

જ્યારે અક્ષોને $36^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે ત્યારે $x^2+y^2=r^2$ નું રૂપાંતરિત સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo