એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

  • A
    $2 \sin A$
  • B
    $2 \cos A$
  • C
    $\frac{1}{2} \cos A$
  • D
    $\tan A$

Explore More

Similar Questions

બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર,નીચેનામાંથી કયા વનસ્પતિ સૃષ્ટિના મુખ્ય વિભાગો છે?

ધારો કે $A = \{x \in R, x \neq 0, -4 \leq x \leq 4\}$ અને $f: A \rightarrow R$ એ $x \in A$ માટે $f(x) = \frac{|x|}{x}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો,$f$ નો વિસ્તાર શોધો.

કયા સમૂહમાં એવા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે જેમાં સુયોજિત કોષકેન્દ્રનો અભાવ હોય છે પરંતુ ન્યૂક્લિઓઇડ (જનીનિક દ્રવ્ય) ધરાવે છે?

જો રેખાઓ $2x^2 - xy + by^2 = 0$ પૈકીની એક રેખા બિંદુ $(-4, -2)$ માંથી પસાર થતી હોય,તો $b^2 =$

નીચેનામાંથી કઈ આલ્કલાઇન અર્થ ધાતુનો નાઇટ્રાઇડ બાષ્પશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo