હવા સાપેક્ષ એક માધ્યમ માટે પોલરાઈઝેશન કોણ $60^{\circ}$ છે. હવા સાપેક્ષ આ માધ્યમનો ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\sin ^{-1} \sqrt{3}$
  • B
    $\tan ^{-1} \sqrt{3}$
  • C
    $\cos ^{-1} \sqrt{3}$
  • D
    $\sin ^{-1} \frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

દ્રવ્ય પર આપાત પ્રકાશનો આપાતકોણ $60^{\circ}$ છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત છે. દ્રવ્યની અંદર વક્રીભૂત કિરણની ઝડપ ($m/s$ માં) શોધો:

આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બ્રુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય,તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ કેટલો હશે?

હવા માંથી કાચ (વક્રીભવનાંક $n$) માં પરાવર્તન માટે જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે તે કોણ છે

અધ્રુવીભૂત પ્રકાશ બે ડાયલેક્ટ્રિક માધ્યમો વચ્ચેની સીમા પર આપાત થાય છે,જેના ડાયલેક્ટ્રિક અચળાંકો અનુક્રમે $2.8$ (માધ્યમ $1$) અને $6.8$ (માધ્યમ $2$) છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય તેવી શરત સંતોષવા માટે,આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ હોવો જોઈએ. $\theta$ નું મૂલ્ય $.............$ છે. (ડાયલેક્ટ્રિક માધ્યમો માટે આપેલ છે,$\mu_{r}=1$)

એક ચોક્કસ માધ્યમનો ક્રાંતિકોણ ${\sin ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$ છે. તો ધ્રુવીભવન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo