એક પદાર્થના પ્રવેગને તેના પ્રારંભિક મૂલ્યથી બમણો કરવાનો છે. તો લાગતા બળમાં કેટલા ગણો વધારો કરવો પડે?

  • A
    અડધા
  • B
    બે
  • C
    ચાર
  • D
    એક

Explore More

Similar Questions

ટેબલ ટેનિસની રમત દરમિયાન,જો દડો ખેલાડીને વાગે તો તેને ઈજા થતી નથી. બીજી તરફ,જ્યારે ઝડપથી આવતો ક્રિકેટનો દડો પ્રેક્ષકને વાગે છે,ત્યારે તેને ઈજા થઈ શકે છે. કારણ જણાવો.

એક મોટર કાર $108 \, km \, h^{-1}$ ના વેગથી ગતિ કરી રહી છે અને બ્રેક લગાવ્યા પછી તેને અટકતા $4 \, s$ લાગે છે. જો મુસાફરો સાથે કારનું દળ $1000 \, kg$ હોય,તો બ્રેક દ્વારા કાર પર લાગતું બળ શોધો.

$m$ દળ ધરાવતી અને $v$ વેગથી ગતિ કરતી વસ્તુનું વેગમાન કેટલું હોય?

કયા કિસ્સામાં વધુ બળની જરૂર પડશે $-$ $2 \ kg$ ના દળને $5 \ m s^{-2}$ ના પ્રવેગથી ગતિ કરાવવા કે $5 \ kg$ ના દળને $3 \ m s^{-2}$ ના પ્રવેગથી ગતિ કરાવવા?

$1.2 \, s$ માટે લગાડવામાં આવતું એક બળ પદાર્થની ઝડપને $1.8 \, m s^{-1}$ થી વધારીને $4.2 \, m s^{-1}$ કરે છે. ત્યારબાદ, તે જ બળ $2 \, s$ માટે લગાડવામાં આવે છે. તો $2 \, s$ માં ઝડપમાં કેટલો ફેરફાર થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo