એક ચોરસનું ક્ષેત્રફળ $0.5 \text{ cm}^2/\text{sec}$ ના દરે વધે છે. જ્યારે ચોરસની બાજુની લંબાઈ $10 \text{ cm}$ હોય,ત્યારે તેની પરિમિતિ વધવાનો દર શોધો.

  • A
    $0.025 \text{ cm/sec}$
  • B
    $0.05 \text{ cm/sec}$
  • C
    $0.1 \text{ cm/sec}$
  • D
    $0.01 \text{ cm/sec}$

Explore More

Similar Questions

એક શાંત તળાવમાં પથ્થર ફેંકવામાં આવે છે અને મોજાં $ 5 \text{ cm s}^{-1} $ ની ઝડપે વર્તુળાકારમાં આગળ વધે છે. તે ક્ષણે,જ્યારે વર્તુળાકાર મોજાની ત્રિજ્યા $ 8 \text{ cm} $ હોય,ત્યારે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધી રહ્યું છે?

જો એક કણ $x = a \sin (\sqrt{\lambda} t + b)$ ના નિયમ મુજબ સીધી રેખામાં ગતિ કરતો હોય, તો તે કણ બે બિંદુઓ પર સ્થિર થશે જેનું અંતર કેટલું હશે? [સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે]

જો સમય $t$ માં કણ દ્વારા કાપેલ અંતર $s$ એ $s=t^2-2t+5$ દ્વારા આપવામાં આવે,તો તેનો પ્રવેગ કેટલો થાય?

જો $t$ સમયે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા $r$ હોય અને ફુગ્ગાની સપાટીનું ક્ષેત્રફળ અચળ દર $K$ થી બદલાતું હોય,તો ....

કોઈ ઉત્પાદનના $x$ એકમોના વેચાણથી મળતી કુલ આવક $R(x) = 3x^2 + 36x + 5$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $x = 5$ હોય ત્યારે સીમાંત આવક (marginal revenue) શોધો,જ્યાં સીમાંત આવક એટલે કોઈ ક્ષણે વેચાયેલી વસ્તુઓની સંખ્યાના સાપેક્ષમાં કુલ આવકમાં થતો ફેરફારનો દર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo